GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના રાજ્યોને તેમના ભૌગોલિક વિસ્તારના ઉતરતા ક્રમમાં ગોઠવતાં નીચેના પૈકી કયો અનુક્રમ યોગ્ય છે ?

આંધ્ર પ્રદેશ – રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત
ઉત્તર પ્રદેશ – રાજસ્થાન – ગુજરાત – આંધ્ર પ્રદેશ
રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત – આંધ્ર પ્રદેશ
રાજસ્થાન – આંધ્ર પ્રદેશ – ઉત્તર પ્રદેશ – ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય બંધારણની કઈ કલમ (article) હેઠળ ‘રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ’ અથવા આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ અથવા નિવારણ તપાસ અધિનિયમ વગેરે એ નાગરિકોને પૂરા પાડવામાં આવેલા રક્ષણના નકાર કરે છે ?

કલમ 22 (Article 22)
કલમ 24 (Article 24)
કલમ 20 (Article 20)
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Defence Research Development Organization એ ગોવા ખાતે Pythan-5નું અજમાયશી પરીક્ષણ કર્યું તે ___ છે.

હવાથી સપાટી પરની મિસાઈલ (Air-to-surface missile)
હવાથી હવા પરની મિસાઈલ (Air-to-air missile)
સપાટીથી હવા પરની મિસાઈલ (Surface-to-air missile)
પાણીથી હવા પરની મિસાઈલ (Water-to-air missile)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકીની કઈ નીતિ/નીતિઓ ભારતમાં ખાનગી ક્ષેત્રના વિસ્તરણ માટેની છે ?
1. ઉદ્યોગોનું અનારક્ષણ (Dereservation of the industries)
2. ઉદ્યોગોનું પરવાના પ્રથાનું નિર્મૂલન (Delicensing of industries)
3. જાહેર સબસીડીમાં વધારો
4. કોર્પોરેટ ક્ષેત્રોને સબસીડી
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 3
1, 2 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP