GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતમાં રેલ્વે બાંધવા માટે 1844–45 માં નીચેના પૈકી કઈ કંપની / કંપનીઓ રચવામાં આવી હતી ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ગ્રેટ ઈન્ડિયન પેનિનસુલા
ઈસ્ટ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જોડકાં જોડો.
સરોવરનું નામ
1. સૂરજકુંડ
2. સાંભર
૩. કોલેરુ
4. લોનાર
રાજ્ય
a. રાજસ્થાન
b. આંધ્રપ્રદેશ
c. હરિયાણા
d. મહારાષ્ટ્ર

1 - c, 2 - a, 3 - d, 4 - b
1 - a, 2 – c, 3 - d, 4- b
1 - a, 2 - c, 3 - b, 4 - d
1 - c, 2 - a, 3 - b, 4 - d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જો 8 વ્યક્તિઓ 8 કલાક પ્રતિ દિવસ કામ કરીને એક કામ 25 દિવસમાં પૂર્ણ કરે તો તે જ કામ 5 કલાક પ્રતિદિન કામ કરી 10 દિવસમાં પૂર્ણ કરવા માટે કેટલા વ્યક્તિઓ જોઈશે ?

18 વ્યક્તિઓ
32 વ્યક્તિઓ
12 વ્યક્તિઓ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગુજરાતમાં ચૌલુક્ય શૈલીનાં મંદિરો તલદર્શનમાં નીચેના પૈકી કયા મુખ્ય અંગો ધરાવે છે ?
1. ગર્ભગૃહ
2. અંતરાલ
3. મંડપ

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP