GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ સૌથી વધુ બળતણ મૂલ્ય ધરાવે છે ? હાઈડ્રોજન આપેલ પૈકી કોઈ નહીં ચારકોલ કુદરતી વાયુ હાઈડ્રોજન આપેલ પૈકી કોઈ નહીં ચારકોલ કુદરતી વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બે સંખ્યાઓનો સરવાળો 15 છે અને તેમના વર્ગોનો સરવાળો 113 છે, તો તે પૈકી મોટી સંખ્યાનો ઘન કેટલો થશે ? 343 512 502 729 343 512 502 729 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નાનાલાલ દલપતરામ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?1. ‘પંખીડો’ એ તેમના દ્વારા રચિત ટૂંકી વાર્તાનો સંગ્રહ છે. 2. ‘કવિશ્વર દલપતરામ' એ નાનાલાલ દલપતરામની આત્મકથા છે.3. તેમણે 5 ઉપનિષદોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના મુખ્ય કાયદા અધિકારી (Attorney General) તરીકે નિયુક્ત કરવામાં આવેલ વ્યક્તિ ___ માટે લાયક હોવી જોઈએ. વડી અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂંક પામવા આપેલ પૈકી કોઈ નહીં લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાવા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામવા વડી અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂંક પામવા આપેલ પૈકી કોઈ નહીં લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાવા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા દેશ એ ભારતને છ P-8I Patrol એરક્રાફ્ટ વેચવા માટેની મંજૂરી આપેલ છે ? USA ફાન્સ રશિયા ઈઝરાઈલ USA ફાન્સ રશિયા ઈઝરાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રામ અને શ્યામની હાલની ઉંમરનો ગુણાકાર 240 છે. જો હાલ શ્યામની ઉમર કરતાં રામની ઉંમરના 2 ગણા, 4 વર્ષ જેટલા વધારે હોય તો આજથી 10 વર્ષ પછી રામની ઉંમર કેટલી હશે ? આપેલ પૈકી કોઈ નહીં 28 વર્ષ 22 વર્ષ 24 વર્ષ આપેલ પૈકી કોઈ નહીં 28 વર્ષ 22 વર્ષ 24 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP