સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન વિરૂદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. તો કેટલા સમયમાં એકબીજાને ૫સા૨ ક૨શે ?

1 મીનીટ
15 સેકન્ડ
12 સેકન્ડ
16 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
જલ્પા કાર દ્વારા 420 Km ની મુસાફરી 5 hr 15 Min માં પૂરી કરે છે. પ્રથમ 1/4 અંતર 60 Km/ hr ની ઝડપે કાપે છે. બાકીનું અંતર કઈ ઝડપે કાપ્યું હશે ?

85 Km/hr
105 Km/hr
100 Km/hr
90 Km/hr

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
જો X પગપાળા 20 કિ.મી.નું અંતર 8 કિ.મી./ કલાકની ગતિથી કાપે તો તે 50 મિનીટ વહેલો પહોંચે છે. જો તે 5 કિ.મી./કલાકની ગતિથી ચાલે તો તે નિર્ધારિત સમયથી કેટલો મોડેથી પહોંચે ?

40 મિનિટ
45 મિનિટ
50 મિનિટ
1 કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
ત્રણ દોડવીર X, Y અને Z અનુક્રમે 18 km/hr, 27 km/hr અને 36 km/hr ની ઝડપથી 3600 મીટર લાંબા વર્તુળાકાર ટ્રેક પર દોડે છે. તેઓ એક જ જગ્યાએથી એક જ દિશામાં એક સાથે દોડવાનું શરૂ કરે છે. તો તેઓ પ્રથમવાર ક્યારે મળશે ?

શરૂ કર્યા બાદ 36 મિનિટ પછી
શરૂ કર્યા બાદ 30 મિનિટ પછી
શરૂ કર્યા બાદ 24 મિનિટ પછી
શરૂ કર્યા બાદ 20 મિનિટ પછી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP