Talati Practice MCQ Part - 8 બે ટ્રેનની લંબાઈ 185 m અને 215 m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40 km/hr છે. બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ? 1 મીનીટ 48 સેકન્ડ 2 મીનીટ 24 સેકન્ડ 1 મીનીટ 12 સેકન્ડ 2 મીનીટ 1 મીનીટ 48 સેકન્ડ 2 મીનીટ 24 સેકન્ડ 1 મીનીટ 12 સેકન્ડ 2 મીનીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? અન્નપુર્ણા મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના આપેલ બધી જ યોજનાઓ અન્નપુર્ણા મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના આપેલ બધી જ યોજનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 હું વર્ગમાં ભણાવું છું - વાક્યમાં કર્મ ઓળખાવો. હું છું વર્ગ ભણાવું હું છું વર્ગ ભણાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'He is as fat as me.' - Find the adjective. He is as fat as as me fat He is as fat as as me fat ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સામુદાયિક વિકાસ કાર્યક્રમ (1952)ની નિષ્ફળતાની તપાસ અંગે કઈ સમિતિની રચના કરવામાં આવી ? લોર્ડ મેયો બળવંતરાય મહેતા અશોક મહેતા હનુમંતરાવ સમિતિ લોર્ડ મેયો બળવંતરાય મહેતા અશોક મહેતા હનુમંતરાવ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 44 અનુચ્છેદ 43 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 અનુચ્છેદ 43 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP