કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે વિશ્વભરના 71 સંગઠનમાં 8મું મેળવ્યું છે
આપેલ બંને
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડને પ્રતિષ્ઠિત એસોસિએશન ફોર ટેલેન્ટ ડેવલપમેન્ટ (ATD) 2021 બેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘વિશ્વ શાંતિ દિવસ’ અથવા તો ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

19 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર
18 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે. તેઓ ગુજરાતના કેટલામા મુખ્યમંત્રી હતા ?

14મા
17મા
15મા
16મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ક્યા વર્ષમાં કાર્યરત થઈ જશે ?

વર્ષ 2023
વર્ષ 2026
વર્ષ 2025
વર્ષ 2024

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP