ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ?

ધીરુબહેન પટેલ
હરીન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ?

રમણિક સોમેશ્વર
રમણિક અરાલવાળા
મોહનલાલ પટેલ
મોહનલાલ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP