ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ?

વિનોદ ભટ્ટ
રતિલાલ બોરીસાગર
જ્યોતીન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

ચુનિલાલ મડિયા
હિમાંશી શેલત
નવલરામ પંડ્યા
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ભીખુ - ધૂમકેતુ
પરીક્ષા - મધુબેન ગાંધી
રાનમાં - ધ્રુવ ભટ્ટ
બાનો વાડો - પ્રવીણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો.
તેઓ એક સારા પત્રકાર પણ હતા.
તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો.
તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP