ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? માતરના ઠાકુર હરિસિંહ પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર લુણાવાડાના રામક્રિપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? આચાર્ય નાગાર્જુન વલ્લભાચાર્ય કલકાચાર્ય શંકરાચાર્ય આચાર્ય નાગાર્જુન વલ્લભાચાર્ય કલકાચાર્ય શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ? જુનાગઢનો નવાબ જુનાગઢનો સેનાપતિ જૂનાગઢનો વઝીર જુનાગઢનો ખજાનચી જુનાગઢનો નવાબ જુનાગઢનો સેનાપતિ જૂનાગઢનો વઝીર જુનાગઢનો ખજાનચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ? આપેલ પૈકી એક પણ નહીં રાણી સિપ્રીની જુમ્મા મસ્જિદ સીદી બશીરની આપેલ પૈકી એક પણ નહીં રાણી સિપ્રીની જુમ્મા મસ્જિદ સીદી બશીરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. ___ માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો. 1942 1929 1930 1928 1942 1929 1930 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું ? સૈન્ધવ મૌર્ય પરમાર સોલંકી સૈન્ધવ મૌર્ય પરમાર સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP