Talati Practice MCQ Part - 1
અવધમાં 1857ના બળવાની આગેવાની કોણે કરી ?

રામનારાયણ
તાત્યા ટોપે
બેગમ હજરત મહલ
લક્ષ્મીબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
26 જાન્યુઆરી, 2006 થી 23 સપ્ટેમ્બર, 2006 (બંને દિવસને ધ્યાનમાં લેવા) સુધી દિવસોની સંખ્યા કેટલી થાય ?

249
251
214
241

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મહુડી તીર્થ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે ?

વડોદરા
અમદાવાદ
ગાંધીનગર
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP