Talati Practice MCQ Part - 9
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું સાંકેતિક પ્રતીક કયું હતું ?

ઢાલ અને તલવાર
જલતી મશાલ
તીર અને કામઠું
રોટી અને કમળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ?

વેળાવદર
બરડા
ધ્રાંગધ્રા
શુલપાણેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહારાણા પ્રતાપ કઈ જગ્યાએ જંગ લડયા હતા ?

કુરુક્ષેત્ર
ચેપોક
ગાંધાર
હલ્દીઘાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP