Gujarat Police Constable Practice MCQ
જો કોઈ બાળક ગુનો કરે તો ભારતીય દંડસંહિતા 1860 મુજબ કઇ ઉંમર સુધી તેને ગુનો નહીં માનવામાં આવે ?

7વર્ષ
6વર્ષ
5વર્ષ
8વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નોન-કોગ્નીઝેબલ ગુનો એટલે શું ?

જામીનપાત્ર
બિનજામીનપાત્ર
પોલીસ અધીકારી બહારનો
અધિકાર યુક્ત ગુનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી ક્યા રાજ્યો ચીન સાથે સરહદ ધરવે છે ?
(P)જમ્મુ કાશ્મીર (Q)સિક્કિમ (R) અરૂણાચલપ્રદેશ (ડ) હિમાચલ પ્રદેશ

P, Q અને R
P, Q, R, અને S
P અને R
P, R, અને S

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કયા આદિવાસી કુટુંબમાં સૌથી નાની પુત્રીને માતાનો વારસાઇ અધિકાર પ્રાપ્ત થાય છે ?

ખાસી
નાયર
ગારો
વારલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
'આમ્રવન’ નામનું સાંસ્કૃતિક વન ક્યા સ્થળે આવેલું ?

ધરમપુર (વલસાડ)
જેતપુર (રજકોટ)
ચાંપાનેર (પાવાગઢ)
પાવાગઢ (પંચમહાલ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP