Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી ક્યા રાજ્યો ચીન સાથે સરહદ ધરવે છે ?
(P)જમ્મુ કાશ્મીર (Q)સિક્કિમ (R) અરૂણાચલપ્રદેશ (ડ) હિમાચલ પ્રદેશ

P, Q, R, અને S
P અને R
P, R, અને S
P, Q અને R

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી જેની નિમણૂક કરે તે
રાજ્યસભાના સભ્યો જેની નિમણૂક કરે તે
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે?

મોરબીના વાઘજી-II
રાજકોટના લાખાધિરાજ
નવાનગરના રણજિતસિંહજી
ગોંડલના ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP