Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના પૈકી ઈન્ડિયન પીનલ કોડ - 1860માં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ?

ઘાડ - 391
બળાત્કાર - 371
ઠગાઇ - 415
ચોરી - 378

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને કહે છે ?

જિલ્લા મેજિસ્ટ્રેટ
એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ
આપેલ તમામ
સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 125 થી 128 માં કઈ જોગવાઈ કરવામાં આવેલ છે ?

સમન્સ અને વોરંટને લગતી
સારી ચાલચલગત બાબતે જામીન લેવા અંગે
સર્ચ વોરંટ અને સમન્સને લગતી
પત્નીઓ, બાળકો અને માબાપને ભરણપોષણને લગતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP