Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના પૈકી ઇન્ડિયન પીનલ કોડ - 1860માં કઇ કલમ સ્ત્રી વિરૂધ્ધના ગુનાને લગતી છે ? 509 214 352 32 509 214 352 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગની સ્થાપના થઈ હતી ? કલકત્તા દિલ્હી મદ્રાસ મુંબઈ કલકત્તા દિલ્હી મદ્રાસ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક દિવસ સૂર્યાસ્ત સમયે બે ભાઈઓ સાહિલ અને દિપ સામસામે ઊભા રહી વાતો કરી રહ્યા હતાં. જો દિપનો પડછાયો સાહિલની બરાબર જમણી બાજુ પડી રહ્યો હોય, તો સાહિલ કઈ દિશામાં મોઢું રાખીને ઊભો હશે ? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાલા પ્રોજેક્ટની શરૂઆત કયારથી કરવામાં આવી છે ? 2016 2015 2014 2017 2016 2015 2014 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કઇ કલમ બદનક્ષી સાથે સંકળાયેલ છે ? કલમ-506 કલમ-494 કલમ-499 કલમ-510 કલમ-506 કલમ-494 કલમ-499 કલમ-510 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 રોકેટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? બર્નોલી પ્રમેય વેગમાન સંરક્ષણ ઉર્જા સંરક્ષણ અવેગ્રાડો ધારણા બર્નોલી પ્રમેય વેગમાન સંરક્ષણ ઉર્જા સંરક્ષણ અવેગ્રાડો ધારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP