Gujarat Police Constable Practice MCQ Part - 4
તહોમતનામું કોણ ફરમાવે છે ?

ફરિયાદી અને પોલીસ દ્વારા સંયુક્ત
તપાસનીસ અધિકારી
સરકાર તરફે સરકારી વકીલ
ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ?

જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે.
ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે.
બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે.
જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP