Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો.- 1860ની કલમ -391 માં કઇ વ્યાખ્યા આપવામાં આવી છે ? ચોરી ધાડ લૂંટ ભય ચોરી ધાડ લૂંટ ભય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સામાજિક વર્ગોના વર્ગીકરણમાં કોણે મહત્વનું યોગદાન આપ્યું છે ? ડો.બી.આર. આંબેડકર કાર્લ માર્કસ ડો.એસ.બી.દૂબે લૂઈસ ડૂમો ડો.બી.આર. આંબેડકર કાર્લ માર્કસ ડો.એસ.બી.દૂબે લૂઈસ ડૂમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 304 306 304-બ 304-અ 304 306 304-બ 304-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ? ખનિજોની કઠિનતા પ્રવાહી સ્નિગ્ધતા ખનિજની સ્થિતિસ્થાપકતા પદાર્થની તેજસ્વીતા ખનિજોની કઠિનતા પ્રવાહી સ્નિગ્ધતા ખનિજની સ્થિતિસ્થાપકતા પદાર્થની તેજસ્વીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કઇ વ્યકિત ભારતીય ફોજદારી અધિનિયમને આધીન નથી ? રાજદુત રાજ્યપાલ આપેલ તમામ રાષ્ટ્રપતિ રાજદુત રાજ્યપાલ આપેલ તમામ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 લાફિંગ ગેસનું રાસાયણિક નામ શું છે ? નાઈટ્રોજન ડાયોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ નાઈટ્રીક ઓક્સાઈડ નાઈટ્રોજન પેન્ટાક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ નાઈટ્રીક ઓક્સાઈડ નાઈટ્રોજન પેન્ટાક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP