સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. -પરિરંભ દુરાચાર આલિંગન ઈશારો ઠપકો દુરાચાર આલિંગન ઈશારો ઠપકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બાણ શલ્ય સરત શર બાણ શલ્ય સરત શર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જમાલ સૌંદર્ય વાક્છટા શૌર્યગાન વાણી-વિલાસ સૌંદર્ય વાક્છટા શૌર્યગાન વાણી-વિલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ખાલિસ સર્જનહાર નિસરણી નિખાલસ નાવિક સર્જનહાર નિસરણી નિખાલસ નાવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપણે શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. સંબંધિત કવચ અટકાવ આત્મરક્ષણ સંબંધિત કવચ અટકાવ આત્મરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મુશ્કેલ માર્ગ માટે નો પર્યાયવાચી શબ્દ આપો. સુલભ રસ્તો દુર્લભ રસ્તો દુર્ગમ રસ્તો જુદો રસ્તો સુલભ રસ્તો દુર્લભ રસ્તો દુર્ગમ રસ્તો જુદો રસ્તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP