ભારતનો ઈતિહાસ (History of India)
અખંડ ભારતની બે ભાગના કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ?

માઉન્ટ બેટન
સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ. ભીમરાવ આંબેડકર
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી રામતીર્થ
ગાંધીજી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં શહેરી વસતીનું પ્રમાણ સૌથી વધુ છે ?

મહારાષ્ટ્ર
તમિલનાડુ
કેરળ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP