કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શ્રી ડેલ સ્ટેઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશના ખેલાડી હતા ? ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી વિજયભાઈ રૂપાણીનું જન્મ સ્થળ જણાવો ? બોમ્બે રંગૂન રાજકોટ કાઠમંડુ બોમ્બે રંગૂન રાજકોટ કાઠમંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) પત્રકાર કલ્યાણ યોજનાની સમીક્ષા કરનારી 11 સભ્યની સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડી.કે.મોહતી નાસિર કમાલ અશોકકુમાર ટંડન રશ્મિરંજન દાસ ડી.કે.મોહતી નાસિર કમાલ અશોકકુમાર ટંડન રશ્મિરંજન દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત ક્યા દેશ સાથે TSENTR યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ? ઈંગ્લેન્ડ રશિયા યુક્રેન ઓમાન ઈંગ્લેન્ડ રશિયા યુક્રેન ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ગુજરાત સરકારે ઉજવેલા વિવિધ દિવસો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. 3 ઓગસ્ટ - અન્નોત્સવ દિવસ 4 ઓગસ્ટ - નારી ગૌરવ દિવસ 2 ઓગસ્ટ - રોજગાર દિવસ 1 ઓગસ્ટ - જ્ઞાનશક્તિ દિવસ 3 ઓગસ્ટ - અન્નોત્સવ દિવસ 4 ઓગસ્ટ - નારી ગૌરવ દિવસ 2 ઓગસ્ટ - રોજગાર દિવસ 1 ઓગસ્ટ - જ્ઞાનશક્તિ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે સ્વસહાય જૂથો માટે ‘સાથ’ પહેલ લૉન્ચ કરી ? લદાખ જમ્મુ-કાશ્મીર મહારાષ્ટ્ર દિલ્હી લદાખ જમ્મુ-કાશ્મીર મહારાષ્ટ્ર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP