વ્યક્તિ વિશેષ (Special Person)
1867ના અરસામાં વિધવા વિવાહને ઉત્તેજન આપવા અમદાવાદમાં કોના દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી ?

લાલશંકર ઉમિયાશંકર
ધનસુખલાલ રેવાશંકર
ધનકોરબા માધવદાસ
આનંદશંકર જટાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભકતોની સમાધિના સ્થળ ક્યાં છે ?

કોચરબ આશ્રમમાં
સાબરમતી આશ્રમમાં
આગાખાન મહેલમાં
ગાયકવાડી હવેલીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ભારતના રાષ્ટ્રીય ગ્રંથાલયને જાહેર જનતા માટે કયા મહાનુભાવે સ્વતંત્ર ખુલ્લુ મૂકયું હતું ?

પંડિત જવાહરલાલ નહેરુ
રાધાકૃષ્ણન
રાજેન્દ્ર પ્રસાદ
મૌલાના અબ્દુલ કલામ આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP