કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજયમાં આવેલા 'રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન’નું નામ બદલીને ‘ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન' કરવામાં આવ્યું ? આસામ ત્રિપુરા ઓડિશા મહારાષ્ટ્ર આસામ ત્રિપુરા ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નિધન પામેલા પ્રખ્યાત લેખક અજીજ હાજિની ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત હતા ? તેલંગાણા મહારાષ્ટ્ર લક્ષદ્વીપ જમ્મુ કાશ્મીર તેલંગાણા મહારાષ્ટ્ર લક્ષદ્વીપ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SEBIએ સ્ટોક એક્સચેન્જોને શેરના ખરીદ-વેચાણને પૂર્ણ કરવા માટે ___ પ્રણાલીને વિકલ્પ તરીકે શરૂ કરવાની મંજૂરી આપી છે. T+1 T+2 T+4 T+3 T+1 T+2 T+4 T+3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત ક્યા દેશ સાથે TSENTR યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ? ઈંગ્લેન્ડ રશિયા ઓમાન યુક્રેન ઈંગ્લેન્ડ રશિયા ઓમાન યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કેટલામાં સત્રને સંબોધ્યું હતું ? 73 મા 76 મા 74 મા 75 મા 73 મા 76 મા 74 મા 75 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન 2021માં ‘વિમેન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા ખેલાડીનું નામ શું છે ? સુશ્રી સેરેના વિલિયમ્સ સુશ્રી એમ્મા રાદૂકાનુ સુશ્રી લીલહ ફર્નાન્ડિઝ સુશ્રી બિયાન્કા એન્ડ્રિસ્કુ સુશ્રી સેરેના વિલિયમ્સ સુશ્રી એમ્મા રાદૂકાનુ સુશ્રી લીલહ ફર્નાન્ડિઝ સુશ્રી બિયાન્કા એન્ડ્રિસ્કુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP