GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ફરજીયાત લીક્વીડેશનના સંજોગોમાં, અરજદારે આદેશની નકલ કંપનીના રજીસ્ટ્રારને અવશ્ય દાખલ કરવી જોઈએ કે જે –

વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં
વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં
વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં
વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારત સરકાર બાહ્ય દેવું ક્યાંથી લઇ શકે ?

વિદેશી સરકારો પાસેથી
આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી
વિદેશના શેર બજારોમાંથી
વિદેશી સરકારો પાસેથી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પડતર ખાતાવહી નિયંત્રણ ખાતા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે.

આ ખાતાની બાકી એ તમામ બિન-વ્યક્તિગત ખાતાનો કુલ સરવાળો દર્શાવે છે.
આપેલ તમામ
ખર્ચની તમામ બાબત આ ખાતામાં જમા કરવામાં આવે છે.
આ ખાતું દ્વીનોંધી અસર પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ માંથી કયા ક્ષેત્રમાં વ્યાપાર એ વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) કરારનો ભાગ નથી ?

બૌદ્ધિક સંપત્તિ અધિકારો/હક્કો
કપડાં અને કાપડ
આપેલ પૈકી એક પણ નહીં
આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
GST વળતર ફંડ ના ઓડીટ માટે થતો ખર્ચ કોના દ્વારા ચૂકવવાપાત્ર બને છે ?

ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા
નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG)
કેન્દ્ર સરકાર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નિશ્ચિત સમકક્ષ અભિગમમાં, નિશ્ચિત સમકક્ષ પરિબળ (CE Factro) જુદા-જુદા વર્ષો માટે ___

સામાન્ય રીતે વધે છે.
આપેલ પૈકી એક પણ નહીં
સામાન્ય રીતે ઘટે છે.
સામાન્ય રીતે સમાન રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP