GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નિવૃતિની જાહેર સૂચના ___ અવશ્ય આપવી જોઈએ.

નિવૃત થતા ભાગીદાર કે અન્ય કોઈપણ ભાગીદાર દ્વારા
માત્ર નિવૃત થતા ભાગીદાર સિવાયના કોઈપણ ભાગીદાર દ્વારા
આપેલ પૈકી એક પણ નહીં
માત્ર નિવૃત થતા ભાગીદાર દ્વારા જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કેન્દ્રીય માલ અને સેવા વેરા કાયદા -2017 (CGST Act-2017) અનુસાર કરપાત્ર બનતી વસ્તુઓ અને સેવાઓને વિવિધ ચોક્કસ સંકેત (કોડ) આપીને તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેને 'હાર્મોનાઈઝ સિસ્ટમ નોમેનક્લેચર (HSN)' સંકેત (કોડ) કહે છે. આ HSN સંકેતનો ઉદભવ અને વિકાસ કોના દ્વારા કરવામાં આવ્યો.

કસ્ટમ કૉ-ઓપરેશન કાઉન્સિલ ઓફ બેલ્જીયમ
HSN/SAC કોડ સમિતિ
આપેલ પૈકી એક પણ નહીં
ભારતની GST કાઉન્સિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટીંગના ધોરણો એ ઓડીટ પ્રક્રિયાથી અલગ પડે છે. ઓડીટ પ્રક્રિયા એ ___ સાથે સંબંધિત છે.

ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ
કામની પદ્ધતિઓ
ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts)
ગુણવત્તા માપદંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જયારે ___ ત્યારે માલ પુરો પાડનાર દ્વારા ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે.

પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય
માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય
ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય
ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
એક પેઢી ગુજરાત રાજ્યમાં ધંધો કરે છે. આ સાથે ગુજરાત રાજ્યમાં જ સમાન ધંધાની વધુ શાખાઓ ધરાવે છે. GST કાયદા મુજબ ગુજરાતની વિવિધ શાખાઓ માટે પેઢીએ ___ નોંધણી (Registration) નંબર લેવો પડશે.

(અલગ-અલગ) અથવા (એક જ) GST કમિશનરની સૂચના મુજબ
અલગ-અલગ
(અલગ-અલગ) અથવા (એક જ) પેઢીની પસંદગી મુજબ
એક જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
એકતરફી વ્યવહારો લેણદેણની તુલાના કયા ખાતામાં નોંધવામાં આવે છે ?

મુડી ખાતુ
નાણાકીય ખાતું
એકતરફી ખાતું
ચાલુ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP