Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની 498 (એ)ની કલમ હેઠળ કઈ જોગવાઇ દર્શાવવામાં આવી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ક્રૂરતા
ગુનાહિત ભગાડવું
દહેજ-મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જડતી દરમિયાન સાક્ષીઓને સમન્ય કાઢીને કોર્ટસમક્ષ રજૂ કરવામાંઆવશે. આ વિધાન -

અસત્ય છે
ઉપરમાંથી એકપણ નહી‌.‌
અર્ધસત્ય છે.
સત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP