Gujarat Police Constable Practice MCQ ભારતીય એવિડન્સ એક્ટ - 1872 માં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી ? નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઈશારાથી કરેલું નિવેદન આપેલ તમામ હેતુઓમાં નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઈશારાથી કરેલું નિવેદન આપેલ તમામ હેતુઓમાં નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફોજદારી કાર્યવાહીના કાયદામાં સજા બાબતમાં નીચેનાાંથી ક્યુ અયોગ્ય છે ? ફાસ્ટ ટ્રેક કોર્ડ-7 વર્ષથી વધુ મૃત્યુદંડ સુધીના કેસો બીજા વર્ગના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-2 વર્ષ સુધી સજા પ્રથમ વર્ગના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-3 વર્ષ સુધી સજા ચિફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-7 વર્ષ સુધી સજા ફાસ્ટ ટ્રેક કોર્ડ-7 વર્ષથી વધુ મૃત્યુદંડ સુધીના કેસો બીજા વર્ગના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-2 વર્ષ સુધી સજા પ્રથમ વર્ગના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-3 વર્ષ સુધી સજા ચિફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-7 વર્ષ સુધી સજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આઇ.પી.સી. -1860 કોના દ્વારા લખવામાં આવી હતી ? લોર્ડ મેકોલે જેમ્સ સ્ટીફન લોર્ડ ઈરવીન બી.આર.આંબેડકર લોર્ડ મેકોલે જેમ્સ સ્ટીફન લોર્ડ ઈરવીન બી.આર.આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જામનગર જિલ્લામાં આપેલ ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ? ચાલુક્ય ઈન્ડો-આર્યન મુઘલ રોમન ચાલુક્ય ઈન્ડો-આર્યન મુઘલ રોમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા વિશે શું સત્ય હકીકત છે ? બ્રિટિશ સંસદે પસાર કરેલ છે. ભારતીય સંસદે પસાર કરેલ છે. ગર્વનર જનરલ માઉન્ટ બેટને ઘડેલ છે. આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સંસદે પસાર કરેલ છે. ભારતીય સંસદે પસાર કરેલ છે. ગર્વનર જનરલ માઉન્ટ બેટને ઘડેલ છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઈ.સ. 1857ના બળવાને સૌપ્રથમ કોણે ‘સ્વતંત્રતા સંગ્રામ’ તરીકે ઓળખાવ્યો હતો ? વીર સાવરકર તાત્યા ટોપે મહાત્મા ગાંધી મંગળ પાંડે વીર સાવરકર તાત્યા ટોપે મહાત્મા ગાંધી મંગળ પાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP