ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'પરિત્રાણ' ,'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ?

મનુભાઈ પંચોળી
નાથાલાલ દવે
મનોહર ત્રિપાઠી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ આશ્રમ ક્યાં આવેલો છે ?

કાવી કંબોઇ
શુકલતીર્થ
સિધ્ધપુર
ઝમઝીર જામવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ?

મુખ્ય મંદિર
જગત મંદિર
દ્વારકાધીશનું મંદિર
કૃષ્ણ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP