ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં કુલ્ટી ખાતે 1874માં પ્રથમ લોખંડ પોલાદનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું, તેનું નામ શું હતું ? ઈસ્ટ-ઈન્ડિયા આયર્ન વર્ક્સ લિમિટેડ બંગાળ આયર્ન વર્ક્સ લિમિટેડ જદુઘોડા આયર્ન વર્ક્સ લિમિટેડ ભારત આયર્ન વર્ક્સ લિમિટેડ ઈસ્ટ-ઈન્ડિયા આયર્ન વર્ક્સ લિમિટેડ બંગાળ આયર્ન વર્ક્સ લિમિટેડ જદુઘોડા આયર્ન વર્ક્સ લિમિટેડ ભારત આયર્ન વર્ક્સ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતી ત્યાં ___ દંડનાયક તરીકે નિમણૂંક કરી જેણે ગિરનાર પર મંદિર નિર્માણ કરાવ્યું. કેશવમંત્રી શાંતુ મહેતા સજ્જન મંત્રી મુંજાલ મહેતા કેશવમંત્રી શાંતુ મહેતા સજ્જન મંત્રી મુંજાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ? ચૌરીચોરા સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ ચૌરીચોરા સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બાલા બહિશ્વરા માતાનું મંદિર કયાં આવેલું છે ? હળવદ સિદ્ધપુર અંબાજી બહુચરાજી હળવદ સિદ્ધપુર અંબાજી બહુચરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા થઈ હતી ? ઝાકીર હુસૈન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી સર્વપલ્લી રાધાકૃષ્ણન ઝાકીર હુસૈન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું ? અવંતી રેવતી ઈન્દ્રાવતી કર્માવતી અવંતી રેવતી ઈન્દ્રાવતી કર્માવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP