GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો ગૌણ કંપનીના સામાન્ય અનામતની આખરબાકી એ સામાન્ય અનામતની શરૂઆતની બાકી કરતા ઓછી હોય તો એ નિષ્કર્ષ તારવી શકાય કે –

ગૌણ કંપની દ્વારા બોનસ શેર બહાર પાડવામાં આવેલ છે.
ગૌણ કંપની દ્વારા સંપાદન પૂર્વે ડીવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે.
મૂડીનફો સામાન્ય અનામત ખાતે જમા કરેલ છે.
ગૌણ કંપની દ્વારા નફા-નુકશાન ખાતે ઉધારી અમૂક નફો સામાન્ય અનામત ખાતે ફેરબદલ કરેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અભિકથન(A) : જો X ની Y પરનો નિયતસંબંધનો ગુણાંક એ એક કરતા વધુ હોય તો, Y ના X પરનો નિયતસંબંધનો ગુણાંક એક કરતા ઓછો થશે.
કારણ (R): બે નિયત સંબંધ ગુણાંકો વચ્ચેનો ગુણોત્તર મધ્યક એ સહસબંધનો ગુણાંક થાય છે.
ઉપરોક્ત માહિતી પરથી સાચો જવાબ પસંદ કરો.

(A) સાચું છે, પરંતુ (R) સાચું નથી.
(A) અને (R) બંને સાચા છે.
(A) સાચું નથી, પરંતુ (R) સાચું છે.
બંને (A) અને (R) સાચા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભાડે આપેલ મકાન મિલકત અંગે નીચે આપેલ પ્રશ્ન ધ્યાનમાં લઇ તેનો ઉત્તર આપો.
મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય રૂા. 60,000; અપેક્ષિત વાજબી ભાડું રૂ. 68,000; રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ સ્ટાન્ડર્ડ રેન્ટ રૂા. 62,000- વાર્ષિક મળેલ ભાડું - રૂા. 65,000. મિલકતનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય થશે ___

રૂ. 60,000
રૂ. 62,000
રૂ. 68,000
રૂ. 65,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ?

વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ.
આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે.
અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે.
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP