ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝિયમ) કયું છે ?

વેસ્ટર્ન મ્યુઝિયમ, રાજકોટ
કચ્છ મ્યુઝિયમ, ભૂજ
બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર
બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યુ હતું ?

આમાંના કોઈ નહીં
લા કોરબુઝિયેર
ચાર્લ્સ કોરિયા
જેકબસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP