GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયો મૂડીમાળખાનો સિધ્ધાંત નથી ?

મોડીગ્લીયાની-મિલર અભિગમ
ચોખ્ખી કામગીરી આવક અભિગમ
ચોખ્ખી પડતર અભિગમ
પ્રણાલિકાગત સિદ્ધાંત અભિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ફેરબદલી પદ્ધતિ હેઠળ, મજૂર ફેરબદલી દર માપવામાં આવે છે___

બદલાયેલ કામદારોની સંખ્યા/સરેરાશ કામદારોને સંખ્યા
છોડીને ગયેલા કામદારોની સંખ્યા/શરૂના વત્તા આખરની સંખ્યા
આપેલ તમામ
નવા જોડાયેલા કામદારોની સંખ્યા/શરૂઆતના ગાળાના કામદારોની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
___ ને નાણાકીય સહાય પૂરી પાડવાના આશયથી મુદ્રા (MUDRA) બેન્કની સ્થાપના કરવામાં આવી છે ?

મોટા કદના ઉદ્યોગો
સૂક્ષ્મ ઉદ્યોગો
લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો
લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગો બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકની સાનુકૂળ નાણાકીય નીતિ નો અર્થ નીચેના પૈકી કયું થશે ?

આવનાર સમયમાં વ્યાજ દર વધશે.
આવનાર સમયમાં વ્યાજ દર ઘટશે.
વ્યાપારી બેંકો ની વધારાની લોન માટેની બધી માંગ ને ભારતીય રિઝર્વ બેંક માન્ય રાખશે.
વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો થઇ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ?

આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે.
વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ.
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP