GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું એક નાણા બજારનું સાધન નથી ?

ટ્રેઝરી બિલ્સ (T Bills)
ડીબેન્ચર
કોમર્શિયલ પેપર
કોમર્શિયલ બિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું રાજકોષીય નીતિનું સાધન નથી ?

રોકડ અનામત પ્રમાણ
જાહેર ખર્ચ
પ્રત્યક્ષ કરવેરા
જાહેર દેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલમાંથી કઈ બાબતો એવી છે કે જે જાહેર હિસાબ સમિતિ (The Public Accounts Committee) અને જાહેર સાહસો પરની સમિતિ (The Committee on Public Undertakings) ધ્યાનમાં લે છે.

જાહેર આવક
વસ્તુ અને સેવા કર (GST)
જાહેર દેવું
જાહેર ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો ગ્રાહકોની આવકમાં વધારો થવાને કારણે કેરીની માંગ વધી જાય તો એવું કહી શકાય કે...

માંગ રેખા પર ઉપરની તરફ ગતિ થશે
માંગ રેખા જમણી તરફ ગતિ કરશે
માંગ રેખા ડાબી તરફ ગતિ કરશે
માંગ રેખા પર નીચેની તરફ ગતિ થશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પરસ્પર સંબંધિત પ્રકલ્પોમાંથી પસંદ કરવામાં આવે ત્યારે, જે પ્રકલ્પનો ___

લઘુત્તમ મૂડી પડતર હોય તે પસંદ થાય છે.
સૌથી ઝડપી પરત આપ સમય હોય તે પસંદ થાય છે.
સૌથી વધુ ચોખ્ખું વર્તમાન મુલ્ય હોય તે પસંદ થાય છે.
સૌથી લાંબો પરત આપ સમય હોય તે પસંદ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
દરેક પેઢીએ વર્ષ દરમિયાન ચાલુ મિલકતની નિશ્ચિત લઘુત્તમ રકમ જાળવવી પડશે જે ___ તરીકે ઓળખાય છે. આ એક સંકેત તરીકે કાર્ય કરે છે કે તેથી ચાલુ મિલકતો તેનાથી નીચેના સ્તરે ક્યારેય જશે નહી.

સલામતી અથવા અનુકુળ ચાલુ મિલકતો
સખત ચાલુ મિલકતો (hardcore current assets)
ફરતી ચાલુ મિલકતો
રૂઢીચુસ્ત ચાલુ મિલકતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP