GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સાધન કિંમત અને ચીજ વસ્તુના પુરવઠા વચ્ચે સંબંધને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે કોઈ સંબંધ નથી.
સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે વ્યસ્ત સંબંધ છે.
સાધન કિંમત માં ફેરફારથી ચીજવસ્તુના પુરવઠા પર અસર થતી નથી.
સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે સીધો સંબંધ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વિધાન (i) : લીકવીડેટેડ પેઢીના શેરના મુલ્યાંકનમાં ચોખ્ખી મિલકત પદ્ધતિનો વપરાશ યોગ્ય છે.
વિધાન (ii) : આ પદ્ધતિ કંપનીની કમાણીની ક્ષમતા પર કોઈ ભાર આપતી નથી.
નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

વિધાન (i) સાચું છે, પરંતુ વિધાન (ii) સાચું નથી.
વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં છે.
વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં નથી.
વિધાન (i) સાચું નથી, પરંતુ વિધાન (ii) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ડીરેક્ટરને મહેનતાણા તરીકે દર મહીને રૂ.15000 ચુકવવામાં આવે છે, જે કંપનીના પૂર્ણ સમયના રોજગારમાં નથી. શું આ ચુકવણી માન્ય છે ?

અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય
શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને
શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય
કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સમષ્ટિમાં થયેલ વૃદ્ધિનો સરેરાશ દર ગણવા માટે વપરાતી સૌથી યોગ્ય સરેરાશ કઈ છે ?

સમાંતર મધ્યક
હરાત્મક મધ્યક
ગુણોત્તર મધ્યક
મધ્યસ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નીચેના પૈકી શું કરી શકે છે ?

રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે.
ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે.
આપેલ તમામ
રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પડતર હિસાબી ધોરણ-1 નો ઉદેશ છે ___

પડતરના પત્રકની તૈયારી
સરેરાશ સંતુલિત પરિવહન ખર્ચનું નિર્ધારણ
ક્ષમતાનું નિર્ધારણ
પરોક્ષખર્ચનું એકત્રીકરણ, ફાળવણી, વહેંચણી અને સમાવેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP