GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
એકતરફી વ્યવહારો લેણદેણની તુલાના કયા ખાતામાં નોંધવામાં આવે છે ?

એકતરફી ખાતું
મુડી ખાતુ
ચાલુ ખાતું
નાણાકીય ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
GST વળતર ફંડ ના ઓડીટ માટે થતો ખર્ચ કોના દ્વારા ચૂકવવાપાત્ર બને છે ?

ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા
નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG)
કેન્દ્ર સરકાર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કર આયોજન સંદર્ભે નીચેના પૈકી કયું સાચું/સાચા છે ?
i. તે અભિગમમાં ભવિષ્યવાદી છે.
ii. કર પ્રબંધનની સરખામણીમાં તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે.
iii. તેનાથી ઉદભવતા લાભ ટૂંકા ગાળા પૂરતા સીમિત હોય છે.
iv. તેનો મુખ્ય ઉદ્દેશ કર જવાબદારી ઘટાડવાનો છે.

i અને ii
i, ii અને iii
ii, iii અને iv
i અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
બેંકસિલકમેળના સંબંધિત નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
I. રોકડમેળ અને બેંક પાસબુક વચ્ચેનો તફાવત આમનોંધ દ્વારા સુધારવો પડે છે.
II. બેંકસિલકમેળ તૈયાર કરતાં, રોકડમેળમાં તારીખ પહેલા નોંધાયેલ વ્યવહારના ઉતારા, પરંતુ બેંકમાં તારીખ બાદ જમા થયેલ, પાસબુકમાં ઓવરડાફટની બાકી ઘટાડશે.
III. રોકડમેળમાં નહી નોંધાયેલ બેકચાર્જીસ હવાલાદ્વારા બેંસિલકમેળમાં નોંધવા જોઇએ.
IV. ગ્રાહક પાસેથી મળેલ ચેક કે જે તારીખ બાદ નકારાયેલ હોય તો તેની રોકડમેળમાં જમાનોંધ જરૂરી છે.

II અને IV
I અને III
II અને III
I અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટ અહેવાલમાં, ઓડીટીંગના ધોરણો અનુસાર ઓડીટ કરવામાં આવ્યું હતું તે વર્ણન કયા અનુભાગમાં આપવામાં આવ્યું છે ?

ઓડીટરની જવાબદારી
અભિપ્રાય
અભિપ્રાય અનુભાગ માટેનો આધાર
મેનેજમેન્ટની જવાબદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP