ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પિઠોરા' શું છે ? આદિવાસી ચિત્રકલા આદિવાસી તહેવાર આદિવાસી નૃત્ય આદિવાસી સંગીત આદિવાસી ચિત્રકલા આદિવાસી તહેવાર આદિવાસી નૃત્ય આદિવાસી સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દાદા ભગવાનનું જન્મ સ્થળ ભાદરણ ક્યાં જિલ્લામાં આવેલું છે ? ગાંધીનગર અમદાવાદ આણંદ સુરત ગાંધીનગર અમદાવાદ આણંદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જેને 'સપ્તસંગમ' તરીકે ઓળખવામાં આવે છે, એવી વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી ? સાબરમતી મેશ્વો માઝમ ભાદર સાબરમતી મેશ્વો માઝમ ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જૈન લઘુચિત્રોની પરંપારિત રૂપાંકિત શૈલીને અનુસરીને ચિત્રો કોણ તૈયાર કરતું ? મનહર મકવાણા એમ. નકુલ વનરાજ માળી કુમાર મંગલસિંહ મનહર મકવાણા એમ. નકુલ વનરાજ માળી કુમાર મંગલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીંત ચિત્રો ભરત અને મોતીપરોણાની પરંપરાને પસંદ કરી ચિત્રો આપનાર ? કુમાર મંગલસિંહ ખોડીદાસ પરમાર માર્કંડ ભટ્ટ મગનલાલ ત્રિવેદી કુમાર મંગલસિંહ ખોડીદાસ પરમાર માર્કંડ ભટ્ટ મગનલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP