ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું ? 1913 1916 1906 1919 1913 1916 1906 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પશુ-પંખીના અવાજ પરથી મળેલા સ્વર કયા છે ? આપેલ તમામ ઋષભ ગંધાર ષડજ આપેલ તમામ ઋષભ ગંધાર ષડજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) માગસર માસમાં ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા પ્રસંગે ભાયા નૃત્ય થાય છે. આ નૃત્યનું અનિવાર્ય વાદ્ય કયું છે ? પીસવો-પીસવી પાવરી નરહિલો તાડપું (ડોબરું) પીસવો-પીસવી પાવરી નરહિલો તાડપું (ડોબરું) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું સુષિર વાદ્ય છે ? ભાણ પિનાકી શુક્તિ પાવરી ભાણ પિનાકી શુક્તિ પાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૂર્ણિમાબેન પકવાસાની પુત્રી અને દિલ્હી ખાતે 1977માં 'સેન્ટર ફોર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ'ની સ્થાપના કરનાર સોનલ માનસિંગ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? કથ્થક ઓડિસી ભરતનાટ્યમ્ અને ઓડિસી બંને ભરતનાટ્યમ્ કથ્થક ઓડિસી ભરતનાટ્યમ્ અને ઓડિસી બંને ભરતનાટ્યમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? પંચસખા મધુરા ભક્તિ સહજ નવધા ભક્તિ પંચસખા મધુરા ભક્તિ સહજ નવધા ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP