GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો કોઈ વસ્તુની પુરવઠાની મૂલ્યસાપેક્ષતા અનંત હોય તો નીચે આપેલા માંથી કયું વિધાન સાચું હશે ?

આ વસ્તુની પુરવઠાની રેખા આડી હશે.
આ વસ્તુની પુરવઠા રેખા અનિર્ધારિત હશે.
આ વસ્તુની પુરવઠા રેખા ઉભી હશે.
આ વસ્તુની પુરવઠા રેખા ઋણ ઢાળની હશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘S’ દ્વારા PM ફેર ફંડ માં રૂ, 50,000 અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં રૂ. 20,000 ચેકથી સખાવત પેટે આપવામાં આવ્યા છે. તેમણે એક પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને રૂ. 10,000 ની સખાવત રોકડેથી કરેલ છે. ભારતીય આવકવેરા ધારા-1961 ની કલમ 80 (G) હેઠળ આકારણી વર્ષ: 2021-22 માટે તેઓને કેટલી રકમ કપાત તરીકે મજરે મળવાપાત્ર છે.

રૂ. 70,000
રૂ. 35,000
રૂ. 80,000
રૂ. 60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયો સ્વતંત્ર ઓડીટનો ફાયદો નથી ?

હિસ્સેદારોના હિતોનું રક્ષણ
કર્મચારીઓ પર નૈતિક તપાસ
એકમની ભાવિ સધ્ધરતા માટેની બાંહેધરી
કરનું સમાધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
2015-2020 ભારતની નવી વિદેશ વ્યાપાર નીતિ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

તે ધંધાકીય સરળતા (Ease of doing business) પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
નવી નીતિ અંતર્ગત સંરક્ષણ અને હાઈટેક વસ્તુઓની નિકાસને વેગ આપવા પગલાં લેવામાં આવ્યા છે.
નવી નીતિનું કેન્દ્ર વસ્તુઓ અને સેવાઓ બંનેની નિકાસ વધારવાનું છે.
નવી નીતિ નો હેતુ 2022 સુધીમાં વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 10% સુધી વધારવાનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીના કિસ્સામાં મિલકતો પર ઘસારાની જોગવાઇનો આધાર ___

પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે.
પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે
પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે.
પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP