ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ?

મનોજ ખંડેરિયા-અન્જાની
મનોજ ખંડેરિયા-અચાનક
સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર
સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
P). ઉમાશંકર જોશી
Q). મલ્લિકા સારાભાઈ
R). રવિશંકર મહારાજ
S). બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વ મુખ્યમંત્રી

P-3, Q-2, R-4, S-1
P-2, Q-3, R-1, S-4
P-3, Q-4, R-1, S-2
P-3, Q-2, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયો વિકલ્પ સાચો નથી ?

લક્ષ્મી - ખબરદાર
મારી હકીકત - નર્મદ
કાન્હડદે - પદ્મનાભ
ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ?

મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ
હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ
વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ
જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP