રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : હાથ પકડવો

ઉપયોગી બનવું
સ્પર્ધામાં ઉતરવું
લગ્ન કરવું
આનંદમાં રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓછું આવવું

કરકસર કરવી
દુ:ખ થવું
વધારે ન હોવું
ખુશ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખેલ માંડવો

ખેલ કરવો
ખેલની શરૂઆત
નાટકની શરૂઆત કરવી
રમત રમવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નાડ રજાણે તેવું થવું

ઉદાસ થવું
ઉત્સાહ વધવો
ખુબ કમાણી થવી
મરણ પામવાની તૈયારી હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સાડીબાર ન રાખવી

દરકાર કરવી
પરવા ન કરવી
સાડીની બાજુ ન બદલવી
સાડી કબાટમાં રાખવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ભાજીમૂળા માનવા

બહાદુર માનવું
ડરપોક માનવું
વાતને સરળ જાણવી
ખૂબ સસ્તુ હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP