રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : હાથ વાટકો થવું

નાના મોટા કામમાં ઉપયોગી થવું
હાથે લકવો પડવો
છૂટા હાથે દાન કરવું
અત્યંત ગરીબ બનવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - વામકુક્ષી કરવી

જમ્યા પછી સૂઈ જવું
વાનર કુસ્તી કરવી
વામન હોવું
જમ્યા પછી ડાબે પડખે સૂવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંખ મળી જવી

ખૂબ જ પ્રિય હોવું
ચકકર આવી જવા
ઊંઘ આવી જવી
અવસાન પામવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઊઠ પાંચશેરી પગ ઉપર પડ

વ્યાપક અસર થવી
નિર્ણય લેવામાં અશક્ત હોવું
પાંચ શેરીઓની હદ બનાવવી
સામેથી મુશ્કેલી નોતરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - છણકો કરવો

અણગમો વ્યકત ન કરવો
અણગમો વ્યકત કરવો
પ્રેમ વ્યકત કરવો
બીક બતાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - શરસંધાન કરવું

મારામારી કરવી
લાગણી થવી
સંતાપ થવો
લક્ષ્યને સાધવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP