Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 1893 માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂંક કરવામાં આવી હતી ? સ્વામી વિવેકાનંદ મણીલાલ આપેલ પૈકી એક પણ નહીં રાજા રામમોહન રાય સ્વામી વિવેકાનંદ મણીલાલ આપેલ પૈકી એક પણ નહીં રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કેટલી રકમથી વધારે રકમની જવેલરી ખરીદવા માટે પાન કાર્ડ નંબરની જોગવાઈ ફરજિયાત બનાવાઈ છે ? એક લાખ રૂપિયા પચાસ હજાર રૂપિયા પાંચ લાખ રૂપિયા બે લાખ રૂપિયા એક લાખ રૂપિયા પચાસ હજાર રૂપિયા પાંચ લાખ રૂપિયા બે લાખ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District (36y⁶ × 21y³)/28y⁴ = ___ 27y⁵ 21y² 9y⁴ 21y³ 27y⁵ 21y² 9y⁴ 21y³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન વેતનધારકોની પગાર વધારાની માંગણીની દિવસો સુધી ચાલેલી હડતાળ સામે નહિ ઝુકનાર મહિલા... સુચેતા કૃપલાણી સરોજિની નાયડુ હંસા મહેતા ઈન્દુમતીબેન શેઠ સુચેતા કૃપલાણી સરોજિની નાયડુ હંસા મહેતા ઈન્દુમતીબેન શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો' – કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે ? ઘર બાળી તીરથ કરવું ન બોલ્યામાં નવગુણ નાના મોટાને દર્શન ખોટા રૂપે રૂડી કર્મે ભૂંડી ઘર બાળી તીરથ કરવું ન બોલ્યામાં નવગુણ નાના મોટાને દર્શન ખોટા રૂપે રૂડી કર્મે ભૂંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘તાવડી વેચનાર’ કોણ ? કાટપીટિયો લોઢી બકાલ તારકસ કાટપીટિયો લોઢી બકાલ તારકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP