ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ?

રામ કૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ?

તુકારામ
જ્ઞાનેશ્વર
સ્વામી સમર્થ
એકનાથજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ?

ઓનમ - કેરળ
બિહુ - આસામ
ગણગોર - બિહાર
પોંગલ - તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર
ગાયકવાડની હવેલી - રાજકોટ
પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર
નીલમબાગ પેલેસ - ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP