કમ્પ્યુટર (Computer) સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી ફંકશન કી હોય છે ? 13 11 12 10 13 11 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) USB ની શરૂઆત ક્યારે થઈ ? ૧૯૯૮ ૨૦૦૨ ૧૯૯૬ ૨૦૦૦ ૧૯૯૮ ૨૦૦૨ ૧૯૯૬ ૨૦૦૦ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ? ડ્રેગિંગ ડબલ ક્લિક ક્લિક પોઈન્ટિંગ ડ્રેગિંગ ડબલ ક્લિક ક્લિક પોઈન્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) પાવર પોઇન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તેને શું કહે છે ? Sheet Page Book Slide Sheet Page Book Slide ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ફાઈબર ઓપ્ટિક વાયરમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે ? આમાંથી એક પણ નહિ પ્રકાશ વિદ્યુત તરંગ આમાંથી એક પણ નહિ પ્રકાશ વિદ્યુત તરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ફાયરવોલ કોની સામે રક્ષણ મેળવવા વપરાય છે ? બગ વાયરસ ક્રેસ પાવરપોઇન્ટ બગ વાયરસ ક્રેસ પાવરપોઇન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP