સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : ગવતરી સેવાચાકરી ગાયત્રી ગાય ગાયકી સેવાચાકરી ગાયત્રી ગાય ગાયકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પીમળ' શબ્દનો પર્યાયવાચી જણાવો. સુગંધ ગંદું દુર્ગંધ વાયુ સુગંધ ગંદું દુર્ગંધ વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? હલાયુધ બલરામ કુસુમાયુધ હળધર હલાયુધ બલરામ કુસુમાયુધ હળધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. ગજબ ભારે સિતમ મુશ્કેલ ગજબ ભારે સિતમ મુશ્કેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જંબાલ પથ્થર જંગલ જંતુ કાદવ પથ્થર જંગલ જંતુ કાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આંબું પહોંચવું ઓળંગવું આંબાની મહોર આંબાની ડાળી પહોંચવું ઓળંગવું આંબાની મહોર આંબાની ડાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP