સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : સાગર સહ્મ અર્ણવ દંગ તમિસ્ત્ર સહ્મ અર્ણવ દંગ તમિસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ‘માતરિશ્વા' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. ચલિલ શ્વાન માતૃત્વ સમીર ચલિલ શ્વાન માતૃત્વ સમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. જઠર જરઠ વયાતીત વાર્ધક્ય જઠર જરઠ વયાતીત વાર્ધક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. ઝટ કાંઠો ટાણું તૂટ ઝટ કાંઠો ટાણું તૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દિગ્મૂઢ તિરસ્કૃત આનંદ વિભોર ગમગીન આશ્ચર્યચકિત તિરસ્કૃત આનંદ વિભોર ગમગીન આશ્ચર્યચકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દગ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ચમક ફોરમ આંખ અશ્રુ ચમક ફોરમ આંખ અશ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP