સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : આપગા નદી પ્રકાશ ઓક્ટોપસ આપણું નદી પ્રકાશ ઓક્ટોપસ આપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. વાચા જશ ઘા તુચ્છ વાચા જશ ઘા તુચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તૃષા તરસ પિપાસા પિધાન તૃષા તરસ પિપાસા પિધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અગ્નિ’નો સામાનાર્થી નથી ? અનિલ વૌશ્વાનર પાવક વહિન અનિલ વૌશ્વાનર પાવક વહિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. જઠર વાર્ધક્ય વયાતીત જરઠ જઠર વાર્ધક્ય વયાતીત જરઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પૃથ્વી’નો સામાનાર્થી નથી ? અવની રંભા ક્ષિતિ મહી અવની રંભા ક્ષિતિ મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP