સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અગ્નિ’નો સામાનાર્થી નથી ? અનિલ વહિન વૌશ્વાનર પાવક અનિલ વહિન વૌશ્વાનર પાવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. રેવંત હય વાજી હસ્તી રેવંત હય વાજી હસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દિવાંઘ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. બાજ ઘુવડ અંધારું દિવસ બાજ ઘુવડ અંધારું દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.બહાકરણ મુંડન કલ્યાણ ભડકવું સ્થૂળ મુંડન કલ્યાણ ભડકવું સ્થૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સહસા સાહસિક સાહિલ એકાએક વિભુ સાહસિક સાહિલ એકાએક વિભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સ્નપિત નવડાવેલું સેનાપતિ ઘરડું રાજા નવડાવેલું સેનાપતિ ઘરડું રાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP