સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી.
ભારત વર્ષ 2017માં SCOનું કાયમી સભ્ય બન્યું હતું.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?

સમાજ કલ્યાણ બોર્ડ
સમાજ સુરક્ષા મંડળ
ઉત્કર્ષ બોર્ડ
મહિલા વિકાસ મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઈ.સ. 2010માં ગુજરાત રાજ્યનો સ્થાપનાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

આમાંનો એક પણ નહીં
સુવર્ણ
રજત
હીરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ?

આમાંથી એકપણ નહીં
નોર્થ એલાઇડ મુવમેન્ટ
નોર્થ એશિયન મુવમેન્ટ
નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP