કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 'મેડિસિન ફ્રોમ ધ સ્કાય' પ્રોગ્રામ શરૂ કર્યો ? તેલંગાણા મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક તેલંગાણા મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ‘બાજરા મિશન’ લૉન્ચ કર્યું ? ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન બિહાર ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ___ માં DNA પુરાવા સાથેની એક નવી ટોપી શોધવામાં આવી છે. જે સાબિત કરે છે કે આ ટોપી નેપોલિયન બોનાપાર્ટની છે. બેઈઝીંગ હોંગકોંગ લંડન ઈથિપિયા બેઈઝીંગ હોંગકોંગ લંડન ઈથિપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021માં શ્રી ઝવેરચંદ મેઘાણીની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ? 124મી 126મી 125મી 123મી 124મી 126મી 125મી 123મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેઓ ___ રાજ્યના વતની છે. તમિલનાડુ મેઘાલય રાજસ્થાન ઉત્તર પ્રદેશ તમિલનાડુ મેઘાલય રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) જુડીમા (Judima) વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? જુડીમા એ આસામની દિમાસા આદિજાતિ દ્વારા ગ્લુટિન ચોખા અથવા સ્ટીકી રાઈસ (ચીકણા ચોખા) માંથી ઘરે બનાવવામાં આવતી પરંપરાગત વાઈન છે. સ્ટીકી રાઈસ અને પરંપરાગત ઔષધીઓ દ્વારા બનતી આ વાઈન મીઠો ટેસ્ટ ધરાવે છે. આપેલ તમામ આ વાઈનને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. જુડીમા એ આસામની દિમાસા આદિજાતિ દ્વારા ગ્લુટિન ચોખા અથવા સ્ટીકી રાઈસ (ચીકણા ચોખા) માંથી ઘરે બનાવવામાં આવતી પરંપરાગત વાઈન છે. સ્ટીકી રાઈસ અને પરંપરાગત ઔષધીઓ દ્વારા બનતી આ વાઈન મીઠો ટેસ્ટ ધરાવે છે. આપેલ તમામ આ વાઈનને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP