ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ?

મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ
કેરળ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ?

બહામણી રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું
કાકડીયા રાજ્યતંત્રનું
હોયસાલ રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ?

સુભાષચંદ્ર બોઝ
વીર ભગતસિંહ
લાલા લજપતરાય
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP